લંડન,તા. 04
હવે રોબોટ એવું કાર્ય કરવા જઈ રહ્યો છે જે તમે કદાચ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. વાળ ધોવા તેમજ તેને સુંદરત રીતે ગૂંથવાની તમામ જવાબદારી રોબોટ કરશે. જાપાનની એક મોટી ઈલેકટ્રોનિક કંપનીએ એક એવો રોબોટ બનાવ્યો છે જે તમારા વાળની સંપૂર્ણ દેખરેખ કરશે. રોબોટ તમારા માથામાં શેંપૂ પણ લગાવશે અને તે પણ આરામથી.
આ કંપનીનો દાવો છે કે રોબોટની આંગળીઓથી માથામાં ધીમેધીમે ફેરવશે જ્યાં માનવની આંગળીઓ ક્યારેય નહીં ફરી હોય. આ રોબોટ એક ખાસ પ્રકારથી કન્ડિનશર લગાવે છે જેનાથી માથાના દરેક ભાગ સુધી શેંપૂ પહોંચે.
આ રોબોટની એક ખાસ આદત છે તે છે મસાજ કરવાની ક્ષમતા જે વધુ આરામદાયક બનાવે છે. કંપનીનો દાવો છે કે આનાથી શેંપૂ કરવાથી વધુ કાળજી મળે છે. કંપનીએ પોતાના રોબોટનો ટ્રાયલ જાપાનના એક સલૂનમાં કર્યો છે. અને જલ્દીથી આને બજારમાં લાવવામાં આવશે.

No comments:
Post a Comment